કેન્સરથી ડરશો નહીં
કેન્સરથી ડરશો નહીં
કેન્સર ચેપી રોગ નથી. વહેલા નિદાન અને સમયસરની યોગ્ય સારવારથી કેન્સરને નિયંત્રિત કરી શકાય છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્, અમૃતારોગ્યમ્ દ્વારા કેન્સરનું વિનામૂલ્યે નિદાન તથા રાહતદરે ગૌમૂત્ર આધારિત વિશેષ સારવારનો અણમૂલો લાભ લઇ કેન્સરનું નિવારણ કરો. સ્થળ :- શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર, અમદાવાદ તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્, (SGVP) છારોડી, અમદાવાદ.
કેન્સર કેમ થાય છે?
રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશથી આજે આપણા ખોરાક પણ વિષયુક્ત બન્યા છે. આ પ્રકારના ખોરાક, શાકભાજી, ફ્ળ ખાધા વગર આપણી પાસે કોઇ વિકલ્પ નથી. ગાયનું દૂધ કે માતાનું દૂધ પણ આવી ઝેરી અસરથી મુક્ત નથી. એટલે જ ત્રણ વર્ષનું બાળક પણ કેન્સરનો ભોગ બની શકે છે. તમાકુ વગેરે વ્યસનો ઉપરાંત આહાર અને જીવનશૈલીના નિયમોની ઉપેક્ષાથી શરીરમાં ઝેરી તત્ત્વો પેદા થાય છે. આ વિષ માનવ શરીરના કોષકેન્દ્ર સુધી પહોંચે છે. આથી કોષકેન્દ્રમાં એવી અસર પેદા થાય છે કે જેનાથી કોઇ કોષ તેની કુદરતી મર્યાદાનું ઉલ્લંઘન કરી અનેક ગણા કોષો પેદા કરે છે. આ વધેલા કોષો ગ્રંથિ જેવો વિકાર પેદા કરે છે જેનું નામ કેન્સર છે.
નીચે જણાવેલ ચિહ્નોની અવગણના ન કરો
(૧) શરીરમાં કોઇ પણ જગ્યાએ ગાંઠ. (૨) ન રૂઝાતું ચાંદું. (૩) જૂની ખાંસી-ઘોઘરો બેસેલો અવાજ. (૪) ખોરાક કે પ્રવાહી ગળે ઉતારવામાં તકલીફ્. (૫) કોઇપણ જગ્યાએથી અસામાન્ય રક્તસ્રાવ. (૫) ગળફમાં અથવા ઝાડામાં લોહી પડવું. (૭) બહેનોનું માસિક બંધ થયા પછી ફ્રી ચાલુ થવું, દુર્ગંધયુક્ત સ્રાવ વગેરે.
ગૌમૂત્ર અને આયુર્વેદિક સારવાર
૧. ગૌમૂત્રમાં એન્ટિનિઓપ્લાસ્ટ એટલે કે ગ્રંથિ-ગાંઠ વિરોધી તત્ત્વ રહેલું છે. ગૌમૂત્ર સહિત આયુર્વેદની ઔષધિઓથી કોઇપણ પ્રકારની ગાંઠ શસ્રક્રિયા વગર ઓગળે છે. ૨. કેન્સર સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) જરૂરી છે. આયુર્વેદિક સારવારથી ઇમ્યુનિટીમાં ખૂબ વધારો થાય છે. શરીરમાં સ્ફ્ૂર્ત,િ તંદુરસ્તી અને પાચનશક્તિ વધે છે. ૩. કિમોથેરાપીની આડઅસરનું ઝડપથી નિવારણ થઇ શકે છે. ૪. કેન્સરના ફ્ેલાવાની ઝડપને આયુર્વેદની સારવારથી નિયંત્રિત કરી શકાય છે. ૫. ખૂબ જ અસરકારક શાસ્રોક્ત આયુર્વેદિક રસ-રસાયણ ઔષધિઓ (દર્દીની જરુરિયાત મુજબ સુવર્ણભસ્મ, હીરાની ભસ્મ, મોતીની ભસ્મ વગેરે) ૫. કેન્સરને વધતું અટકાવવા ક્ષારકર્મ, અગ્નિકર્મ, રક્તમોક્ષણ અને પંચકર્મની વિશેષ સારવાર. ૭. કેન્સર માટે જવાબદાર આમદોષની સામ-નિરામ પદ્ધતિ દ્વારા ચિકિત્સા. ૮. અસરકારક ડાયેટ પ્લાન, દિનચર્યા, ઋતુચર્યાનું માર્ગદર્શન. ૯. કેન્સરના રિપોર્ટ નોર્મલ થયા પછી પણ ફ્રી ઉથલો (રીકરન્સ) ન મારે તે માટેનું વિશેષ માર્ગદર્શન.
વિશેષ માહિતિ માટે સંપર્ક કરો :- મો. ૯૪૨૫૭૮૩૭૩૧, ૯૭૨૫૨૦૨૮૫૧, ૯૫૩૭૨૦૯૫૫૫
More Related Information
RSS-developed cancer drug gets US patent - Times Of India Jun 17, 2010
'Cancer curing' cow urine available in India 12 Apr 2008
Add new comment